H R Facility
ગામડામાંથી આવતી બહેનો માટે મફત બસ પાસ.
ઠંડા મિનરલ વોટર પાણીની સુવિધા.
પ્રેક્ટીકલ લેબ.
નિયમિત રીતે દરેક વિષયમાં વિખ્યાત ફેકલ્ટી દ્વારા શિક્ષણ.
બહેનો માટે વ્યક્તિગત દેખરેખ માટે સુરક્ષિત અને અનુભવી ફીમેલ ફેકલ્ટી ગણ.
માઈન્ડ પાવર સેમીનાર દ્વારા વિદ્યાર્થી ના આત્મવિશ્વાસ માં વધારો.
વાર્ષિક કાર્યક્રમોનુ આયોજન.
તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ.
કોર્ષને લગતી વિવિધ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત જેમકે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મુલાકાત.
વર્ષ દરમિયાન દસ જેટલા કાર્યકમો નુ આયોજન.
કોમ્પ્યુટર શિક્ષણ.
પર્સનાલીટી ડેવલોપમેન્ટ.
નર્સિંગ આસિસ્ટન્ટ કોર્ષ બાદ નોકરી ની અમૂલ્ય તક.
MPHW કોર્ષના અંતમાં જોબ માટે ની વૈકલ્પિક પરીક્ષા ની તૈયારી અને તેનું મટિરિયલ્સ.
નોકરી માટે ઈન્ટરવ્યું ફેસ કરવાની તાલીમ .
હવા - ઉજાસવાળા સુંદર ક્લાસરૂમ.
કોમ્પ્યુટર લેબ .
આધુનિક શિક્ષણ વ્યવસ્થા.